Sarangpur 2

[raw]

સારંગપુર : ૨

સંવત 1877ના શ્રાવણ વદિ 6 છઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાવ્યો હતો, તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે શ્રીજીમહારાજ પ્રત્યે સોમલોખાચર બોલ્યા જે,

ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 2 || (80)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં રૂપ, કામ, લોભ ને સ્વાર્થે કરીને અમારે વિષે હેત કરે તે અંતે નાશ પામે છે. (1) બીજામાં વચને, દેહે ને મને કરીને જે ગુણ તેણે કરીને અમારે વિષે હેત થયું હોય તે નાશ નથી પામતું. (2) અને તે ગુણે કરીને અમારે ને ભક્તને પરસ્પર હેત થાય છે અને તે પ્રમાણે વર્તવાની વિક્તિ કહી છે. (3) ત્રીજામાં મનુષ્ય આગળ વાત કરવી, પણ અમારાં દર્શન કરતી વખતે બીજાં દર્શન કરવાં નહિ અને નેત્રને ને શ્રોત્રને વિશેષે નિયમમાં રાખવાં એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (4) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply