Sarangpur 18

[raw]

સારંગપુર : ૧૮

સંવત 1877ના ભાદરવા સુદિ 8 આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 18 || (96)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં સાચા સંતના યોગથી સ્વધર્માદિક કલ્યાણકારી ગુણ પ્રગટ થાય છે ને કામાદિક વિકાર બળી જાય છે ને કુસંગના યોગથી વૈરાગ્ય-વિવેકાદિક ગુણ નાશ પામે છે માટે કુસંગ ન કરવો. (1) અને અયોગ્ય સ્વભાવ સંતના સમાગમથી જ ટળે છે. (2) બીજામાં સત્સંગ કરે ને તપાસ કરે તો સર્વે સ્વભાવ નાશ પામે છે. (3) ત્રીજામાં યુવાન અવસ્થામાં કામાદિક શત્રુએ રહિત એવા સંતનો સમાગમ રાખે તો તે અવસ્થાને તરી જાય. (4) અને મોટા પુરુષને વિષે દોષ પરઠે તે દોષ તેને વિષે આવે છે ને મોટા પુરુષના સ્વભાવને કલ્યાણકારી જાણીને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો મલિનતા મટી જાય છે. (5) ચોથામાં સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. (6) પાંચમામાં દોષને વિષે ગુણ માન્યો હોય તો તે ટળે નહિ અને દોષરૂપ જાણે તો ટળે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (7) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply