Loya 2

[raw]

લોયા : ૨

સંવત 1877ના કાર્તિક વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કીનખાપ તેની ડગલી પહેરી હતી, અને માથે બુરાનપુરી અસમાની રંગનો રેટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો, અને કસુંબી રંગનો રેટો કેડે બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુકડ, સરોદા, સતાર, મંજીરાદિક વાજિંત્ર વજાડીને કીર્તનનું ગાન કરતા હતા.

પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 2 || (110)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર ને પ્રીતિવાળો એ ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય નથી રહેતો. (1) બીજામાં જેમ મૂળપ્રકૃતિ સ્ત્રી આકારે છે ને તેનું કાર્ય મોટું છે ને જેમ ચાર ભૂતનો મોટો વિસ્તાર છે ને તેના કારણ ગંધાદિક સૂક્ષ્મ છે અને જેમ સૂર્યાદિકની મૂર્તિઓ મનુષ્યના જેવડી છે ને તેનું કાર્ય જે પ્રકાશાદિક તે અતિ વિસ્તારવાન છે તેમ અમે મનુષ્ય જેવડા દેખાઈ છીએ તો પણ સર્વના કારણ છીએ એવા પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમે મનુષ્યના જેવડા છીએ પણ અનંતકોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવા ને અમારે વિષે લીન કરવા સમર્થ છીએ અને અમારા એક એક રોમમાં એટલે કિરણોમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યાં છે એવું અમારે વિષે અલૌકિકપણું ને મોટાઈપણું છે. (2) બે બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply