Kariyani 3

[raw]

કારિયાણી: ૩

સંવત 1877ના આસો વદિ 7 સાતમને દિવસ સાયંકાળને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે શ્વેત ફેંટો બાંધ્યો હતો, અને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 3 || (99)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ગુણે કરીને હેત થાય છે ને દોષે કરીને અવગુણ આવે છે તે દોષ ભેળું રહેવાથી જાણ્યામાં આવે છે. (1) અને ખટકો રાખે તે વધે ને પ્રમાદી વધે નહિ. (2) બીજામાં શરીરના ને મનના દોષ ઓળખાવ્યા છે અને દમન ને વિચાર હોય તેને મોટા સાધુ કહ્યા છે. (3) ત્રીજામાં મોટા સંતને સમાગમે કરીને દમન ને વિચાર આવે છે ને એવા સમાગમે કરીને દમન ને વિચાર ન આવે તે મહા પાપી છે. (4) અને ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઇચ્છા રાખે તે ખડ ખાનારો ને મૂર્ખ છે. (5) અને ત્યાગી થઈને અયોગ્ય સ્વભાવ રાખે તેને ત્યાગીના ધર્મની વાત સમજ્યામાં આવી નથી. (6) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply