Sarangpur 3

[raw]

સારંગપુર : ૩

સંવત 1877ના શ્રાવણ વદિ 7 સાતમને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે સોમલાખાચરે પૂછ્યું જે,

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 3 || (81)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજાનું સરખું ગૌરવ કહ્યું છે. તે બે પ્રકારની પૂજા આત્મામાં મૂર્તિનો સાક્ષાત્કાર થાય તો પણ દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી કરવી. (1) બીજામાં પ્રત્યક્ષ પૂજા ને માનસી પૂજા કરતા હોય તેમને અમારી પૂજા, સેવા, કથા, કીર્તનને વિષે શ્રદ્ધા ને અમારું અતિશે માહાત્મ્ય હોય તે પરમ ભાગવત છે. (2) ને ત્રીજામાં શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કારનાં લક્ષણ કહ્યાં છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply