સંવત 1876ના ચૈત્ર સુદિ 12 દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી વાસુદેવનારાયણની સંધ્યા-આરતી થઈ રહી.
તે પછી નારાયણ ધૂન કરીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 69 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં અહિંસા ધર્મે કરીને કલ્યાણ થાય છે અને ક્રોધેયુક્ત પ્રકૃતિ હોય તે દુષ્ટનો ધર્મ છે ને શાંત સ્વભાવે વર્તવું તે સાધુનો ધર્મ છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.