Gadhada Pratham 67

[raw]

ગઢડા પ્રથમ : ૬૭

સંવત 1876ના ચૈત્ર સુદિ 7 સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે,

ઇતિ વચનામૃતમ્ || 67 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવવાની સમજણ કહી છે. (1) બીજામાં સત્પુરુષના ગુણ ન આવે તેનાં લક્ષણ કહ્યાં છે. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply