Sarangpur 5

[raw]

સારંગપુર : ૫

સંવત 1877ના શ્રાવણ વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 5 || (83)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે શ્રદ્ધા તથા અમારા ને સંતના વચનમાં વિશ્વાસ ને અમારે વિષે પ્રીતિ ને માહાત્મ્ય એ ચાર હોય તેની વાસના ટળી જાય છે. (1) તેમાં એક માહાત્મ્ય અતિશે દૃઢ હોય તો પણ વાસના ટળી જાય છે ને કલ્યાણકારી ગુણ આવે છે. (2) બીજામાં જીવ, ઈશ્વર, અક્ષર ને પોતાનું અન્વય-વ્યતિરેકપણું કહ્યું છે અને અમે જેમ બદ્ધ ને મુક્ત જીવોને વિષે અંતર્યામીપણે રહ્યા છીએ તેમ જ ઈશ્વર ને અક્ષરને વિષે રહ્યા છીએ. (3) ત્રીજામાં અમારું માહાત્મ્ય જાણીને મને સહિત જ્ઞાન ઇંદ્રિયોએ કરીને દર્શન, સ્પર્શ, શ્રવણાદિક કરે તેને જ દર્શનાદિકનું સંપૂર્ણ ફળ થાય છે અને બીજાને બીજ બળ થાય છે. (4) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply