Loya 16

[raw]

લોયા : ૧૬

સંવત 1877ના માગશર વદિ 14 ચૌદશને દિવસ સંધ્યા આરતી થયા કેડે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો. એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે પ્રશ્ન પૂછીએ જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

ને પછી પોતે બોલ્યા જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 16 || (124)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૮) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અકુંઠિત, કુંઠિત ને નિર્મૂળ વાસનાનાં લક્ષણ કહ્યાં છે. (1) બીજામાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય, બ્રહ્મચર્ય અને માહાત્મ્યે સહિત અમારી ભક્તિ એ ચાર વાનાં સંપૂર્ણ હોય તો વાસના નિર્મૂળ થઈ જાય છે. (2) ત્રીજામાં અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો દોષ માત્ર ટળી જાય અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે આવે. (3) ચોથામાં ને પાંચમામાં કપટીનું કપટ જાણવાનો ઉપાય કહ્યો છે. (4) છઠ્ઠામાં અમને મૂર્તિમાન ન સમજે તેના સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. (5) સાતમામાં માને કરીને સંતનો અભાવ આવે છે તે માન ડાહ્યાથી ભોળામાં ઝાઝું હોય છે. (6) આઠમામાં અમારું ને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે માન જાય એમ કહ્યું છે. (7) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply