Gadhada Madhya 25

[raw]

ગઢડા મધ્ય : ૨૫

સંવત 1879ના શ્રાવણ વદિ 6 છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને કહ્યું જે સાંભળો અમે એક પ્રશ્ન પૂછીએ છીએ જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ઠીક કહ્યું એનો ઉત્તર એ જ છે.

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 25 || (158)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (3) છે. તેમાં વાસના રહિત ગૃહસ્થ દેહ મૂકીને અક્ષરધામને પામે અને વાસનાવાળા ત્યાગીને દેહ ધરવો પડે. (1) બીજામાં સંતની સેવા કરવાનું વ્યસન હોય તેની વાસના નાશ પામી જાય. (2) ત્રીજામાં ગૃહસ્થને ચક્રવર્તી રાજ્ય મળે કે બ્રહ્માદિકની પદવી મળે તો પણ સંતની આગળ દીન-આધીન રહે અને ત્યાગીને અમારા જેવાં ઐશ્વર્ય આવે તો પણ દીન-આધીન રહે તેના ઉપર અમારી અતિશે પ્રસન્નતા થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply