Gadhada Madhya 64

[raw]

ગઢડા મધ્ય : ૬૪

સંવત 1881ના પોષ સુદિ 7 સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી પુરૂષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 64 || (197)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મચ્છ-કચ્છાદિક અવતારોના અવતારી શ્રીકૃષ્ણ છે, માટે એ મચ્છ-કચ્છાદિક અવતારોના ગ્રંથથી શ્રીકૃષ્ણના ગ્રંથને અધિક માનવા તેમ જ અમે સર્વ અવતારના અવતારી, સર્વોપરી સાક્ષાત્ ભગવાન છીએ, માટે અમારા ગ્રંથને વિશેષ માનવા એમ જણાવ્યું છે. (1) બીજામાં પરોક્ષ શ્રીકૃષ્ણના દૃષ્ટાંતે કરીને પોતાનું સર્વોપરીપણું કહ્યું છે જે અમે રાજાધિરાજ અખંડ મૂર્તિ અક્ષરધામને વિષે વિરાજમાન છીએ. અને અમારા અક્ષરધામને આશરીને અનંતકોટી બ્રહ્માંડ રહ્યાં છે તે બ્રહ્માંડોનો એક સામટો પ્રલય થાતો નથી એમ કહ્યું છે, અને શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કરીને પોતાને અજન્મા કહ્યા છે. (2) અને અક્ષરધામ જે પોતાનું તેજ તેનું અન્વય-વ્યતિરેકપણું કહ્યું છે ને એ અક્ષરધામમાં રહ્યા થકા યોગકળાએ કરીને અનેક ઠેકાણે દર્શન આપીએ છીએ એમ કહ્યું છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply