Loya 10

[raw]

લોયા : ૧૦

સંવત 1877ના માગશર સુદિ 8 આઠમને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર પ્રાત:કાળને સમે વિરાજમાન હતા, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી, તથા ધોળો સુરવાળ પહેર્યો હતો, તથા ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, હે મહારાજ! હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 10 || (118)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૮) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અસાધારણ ને સાધારણ હેત થયાના ભેદ કર્મે કરીને કહ્યા છે. (1) અને ત્રણ પ્રકારના વેગમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોંટે તેવું કર્મ લાગે છે અને કર્મે કરીને સ્નેહમાં ત્રણ પ્રકાર કહ્યા છે. (2) બીજામાં ઇંદ્રિયો, મન ને જીવ ભળવાથી મંદ, મધ્યમ ને તીવ્ર વેગ થાય છે તે તીવ્ર વેગ ત્રણે ગુણવાળાને લાગે છે. (3) ત્રીજામાં તીવ્ર વેગવાળાને રૂડા દેશાદિક પ્રાપ્ત થાય તો અમારે વિષે સ્નેહ થાય છે અને ભૂંડા દેશાદિકનો યોગ થાય તો અમારા વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. (4) ચોથામાં વિષમ દેશકાળમાં ન રહેવું. (5) અને હૃદયમાં કળિ વર્તતો હોય ત્યારે અમારી મૂર્તિને બહાર ધારવી. (6) પાંચમામાં મંદ, મધ્યમ ને તીવ્ર વેગ જાણવાના ઉપાય બતાવ્યા છે. (7) છઠ્ઠામાં સ્ત્રીને કલ્યાણના માર્ગમાં વિરોધી ને દુ:ખદાયી જાણે તેને વિકાર ન થાય અને બીજું પોતાને આત્મારૂપ માને અને સર્વાત્મા એવા જે બ્રહ્મ તથા અક્ષર તથા મુક્તો એ સર્વેના આત્મા માને અને સર્વાત્મા એવા જે બ્રહ્મ તથા અક્ષર તથા મુક્તો એ સર્વેના આત્મા એવા પરબ્રહ્મ પરમાત્મા જે અમે તે અમારો મહિમા જાણે તેને સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય. તે તથા વિશ્વાસી તે સુખિયા છે; તે વિના સર્વે દુ:ખિયા છે. (8) સાતમામાં અમારા ખરા ભક્તને માયા પરમ સુખદાયી છે. (9) આઠમામાં અમારો અતિશે દૃઢ આશરો હોય તેને અંત:કરણરૂપ માયા દુ:ખ દેવા સમર્થ નથી ને એવા આશરામાં ફેર હોય તેને દુ:ખ દે છે. (10) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply