Gadhada Pratham 18

[raw]

ગઢડા પ્રથમ : ૧૮

સંવત 1876ના માગશર વદિ 6 છઠને દિવસ રાત્રિ પાછલી પોહોર એક બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજશ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં.

પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, એક વાત કહીએ તે સાંભળો: એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 18 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં ઇંદ્રિયોના આહાર શુદ્ધ કરવાથી અંત:કરણ શુદ્ધ થાય ને અંત:કરણ શુદ્ધ થાય તો અખંડ અમારી સ્મૃતિ રહે. (1) અને સત્પુરુષનો સંગ કરવો. (2) અને કુપાત્રને સત્સંગ બહાર કાઢી મૂકવો. (3) અને અમારો વાદ લેશે તેનું જરૂર ભૂંડું થાશે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (4) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



7 thoughts on “Gadhada Pratham 18

  1. શબ્દ – (બ્રહ્માનંદ સ્વામી – લાડુબા – રજોગુણ)
    રૂપ – સૌભરી
    સ્પર્શ – નમસ્કાર, (નારદ – કન્યા હાથ)
    ગંધ – અજામલ બ્રાહ્મણ

    રસ – પ્રસાદી, સુખડી, મહારાજને ધરાવીને ખાવું, (વડોદરા, માંડવી દરવાજો – અમીચંદ – ખીચડી- લક્ષ્મીનારાયણ)
    શબ્દ – (કાશી – સ્વામિનારાયણ શબ્દ)
    રૂપ – પ્રભુ દર્શન, લોધીકા – જીભા – એભલ(અભય) – મેંગણી
    સ્પર્શ – બ્રહ્માનંદ સ્વામી – ધ્રાંગધ્રા – ઘોડો, ચરણરજ
    ગંધ – ચંદન, પુષ્પ, તુલસી

    બાપાશ્રી – આહાર સર્વે અશુદ્ધ છે.

  2. ગ. પ્ર. ૭૦ http://vachnamrutam.com/gp70/
    પોપટ – સયાજીરાવ
    ગુણાતીતાનંદ સ્વામી – ‘ચડતાનો સંગ કરવો’
    TV ઘેરઘેર
    કાયર, શૂરવીર
    પાંચસો પરમહંસ (મંડળધારી, મળતું)
    કઇકઇ – મંથરા

Leave a Reply