Gadhada Pratham 10

[raw]

ગઢડા પ્રથમ : ૧૦

સંવત 1876ના માગશર સુદિ 13 તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા, જે

ઇતિ વચનામૃતમ્ || 10 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે માંદાની તથા નિરાધારની સેવા કરવી, એમ દયાનું અધિકપણું જણાવ્યું છે. (1) અને કૃતઘ્નીનું લક્ષણ કહ્યું છે અને પ્રાયશ્ચિત્ત કર્યું હોય તેને પાપે યુક્ત કહે તેને તેના જેવો જ પાપી કહ્યો છે. (2) બાબત છે.

|| ——-x——- ||

[/raw]



2 thoughts on “Gadhada Pratham 10

  1. For References related to Sevakram kindly read

    1. Bapashri ni Vato Bhag-1 Varta 49
    In this varta Bapashri has explained the Adhyatmik Uttar of Sevakram prasang.

    2. Bapashri ni Vato Bhag-2 Varta 97
    In this varta Bapashri tell us the story of how ShrijiMaharaj has done the moksh of Sevakram.

  2. કૃતધ્ની – કરેલા ઉપકારને ભૂલી જનાર
    – કરેલા ઉપકારને ભૂલી જનાર અને તેનો દ્વેષ કરનાર
    – કરેલા ઉપકારને ભૂલી જનાર અને તેના વિષે ખરાબ બોલનાર
    – મા-બાપની સેવા ન કરનાર
    – ગુરુનું ઋણ અદા ન કરનાર, ગુરુને દક્ષિણા ન આપનાર
    – આશ્રમને બગાડે, સંસ્થાનું નામ ખરાબ કરે (ત્યાગાશ્રમ, સંન્યાસાશ્રમ)
    – સમાજનું ઋણ ન ચૂકવનાર (નદી, સૂર્ય, વૃક્ષ, તુલસી, પશુ-ગાય) (હોસ્પીટલ, મંદિર, ઉતારા, પરબ)
    – પરમાત્મા

Leave a Reply