Gadhada Madhya 6

[raw]

ગઢડા મધ્ય : ૬

સંવત 1878ના શ્રાવણ સુદિ 8 અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ વેદી ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાળ, મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કીર્તન રાખો, હવે ભગવદ્વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

અને વળી શ્રીજીમહારાજે બીજી વાર્તા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 6 || (139)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે વિધિ-નિષેધ સત્ય છે અને મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે ને મોટા પુરુષના વચનનો વિશ્વાસ ન હોય ને વિધિ નિષેધને ખોટા કહે તે પાપીષ્ઠ, નાસ્તિક ને ચંડાળ છે ને એનો સંગ રાખવો નહિ. (1) બીજામાં ઘાટ-સંકલ્પમાં ચિત્તથી પોતાના જીવાત્માને જુદો માનીને અમારું ભજન કરવું એમ નવા આદરવાળાને હિંમત આપી છે. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply