Gadhada Madhya 16

[raw]

ગઢડા મધ્ય : ૧૬

સંવત 1878ના ભાદરવા સુદિ 10 દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર પાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે,

પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શ્રી ગુરુચરણરતાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 16 || (149)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૭) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા સ્વરૂપની દૃઢ નિષ્ઠા હોય તો તે ભેળી ધર્મનિષ્ઠા રહે. (1) બીજામાં નિયમે કરીને વિષય જિતાય છે. (2) ત્રીજામાં અતિશે શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. (3) ચોથામાં મંદ શ્રદ્ધાવાળો અનેક જન્મે મોક્ષને પામે. (4) પાંચમામાં તીવ્ર શ્રદ્ધાવાન પુરુષનાં લક્ષણ કહ્યાં છે. (5) છઠ્ઠામાં ઇંદ્રિયોને વશ કરીને અમે કહેલા નિયમમાં રાખે તો વિષય જિતાય છે. (6) સાતમામાં અમારું માહાત્મ્ય જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે એમ કહ્યું છે. (7) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply