Gadhada Pratham 61

[raw]

ગઢડા પ્રથમ : ૬૧

સંવત 1876ના ફાગણ વદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું, ને શ્વેત પછેડી ઓઢી હતી, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 61 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં આત્મનિષ્ઠા દૃઢ થાય તો ધીરજ ડગે નહિ. (1) બીજામાં અંતસમે તો અમારી ઉપાસના જ કામ આવે છે. (2) ત્રીજામાં પાકા ભક્તને જ સિદ્ધિઓ આવે છે તેમાં ન લોભાય; અમે કસણી દઈએ તો રાજી થાય તેને અમે વશ થઈએ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply