Gadhada Chhellu 18

[raw]

ગઢડા છેલ્લું : ૧૮

સંવત 1884ના શ્રાવણ વદિ 10 દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકી રહ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજના ભત્રીજા જે રઘુવીરજી તેમણે પ્રશ્ન પૂછ્યો જે,

પછી નિર્લોભાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 18 || (252)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવ જેવો જાગ્રત અવસ્થામાં રહે છે તેવો જ સ્વપ્ન અવસ્થાને વિષે રહે છે. (1) બીજામાં ન દીઠા હોય ને ન સાંભળ્યા હોય એવા પદાર્થ તે પૂર્વ જન્મના કર્મની વાસનાએ કરીને સ્ફુરે છે. (2) ત્રીજામાં સત્પુરુષનો સમાગમ કરતાં કરતાં વાસના ર્જીણ થઈ જાય ને જન્મ-મરણ ભોગવાવે એવી રહે નહિ અને તે વાસના જાણવાની વિક્તિ કહી છે. (3) ચોથામાં નિર્વાસનિક પુરુષ અમારી આજ્ઞા હોય એટલો જ વ્યવહારમાં જોડાય અને સવાસનિક અમારી આજ્ઞાએ કરીને પણ છૂટી શકે નહિ. (4) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply